HomeAllવાંકાનેરમાં ભાજપ યુવા મોરચાની 'ચાય પે ચર્ચા' બેઠક યોજાઈ

વાંકાનેરમાં ભાજપ યુવા મોરચાની ‘ચાય પે ચર્ચા’ બેઠક યોજાઈ

કાર્યક્રમમાં જિલ્લા-શહેર ભાજપના હોદ્દેદારો, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ અને કાર્યકર્તાઓ જોડાયા

વાંકાનેર : 27/7/2026, સોમવારે વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચાએ ‘ચાય પે ચર્ચા’ બેઠકનું આયોજન કર્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, શહેરનાં વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જ અને સંયોજકો, વરિષ્ઠ આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચાએ કાર્યક્રમમાં હાજરી બદલ આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. (તસ્વીર-અહેવાલ: અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments