HomeAllમોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃત વિદાય સમારોહ યોજાયો

મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃત વિદાય સમારોહ યોજાયો

મોરબી: મહાપાલિકામાં જન્મ મરણ વિભાગના સબ રજીસ્ટર તેમજ ટાઈમ કીપર અને રજીસ્ટ્રી શાખાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મહેતા તા. 31/7 ના રોજ વય મર્યાદાના લીધે નિવૃત્ત થયા છે.ત્યારે મહાપાલિકાના જન્મ મરણ વિભાગના કર્મચારી, સીટી સિવિક સેન્ટરના કર્મચારીઓ અને રેન બસેરાના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ, સગા સંબંધિત તેમજ અન્ય કર્મચારીઓ તથા મિત્રોની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments