HomeAllમોરબીના જુના ઘુંટુ રોડ પરથી લેડીસ પર્સ મળી આવ્યું, માલિકને યોગ્ય પુરાવા...

મોરબીના જુના ઘુંટુ રોડ પરથી લેડીસ પર્સ મળી આવ્યું, માલિકને યોગ્ય પુરાવા સાથે સંપર્ક કરી પર્સ મેળવી લેવા અનિલભાઈ પંચોટીયાની અપીલ

મોરબી: જુના ઘુંટુ રોડ વિસ્તારમાં ગત તારીખ 6ના રોજ એક લેડીસ પર્સ મળી આવ્યો હતો. આ પર્સ રસ્તા પરથી પસાર થઈ રહેલા અનિલભાઈ પંચોટીયાને મળી આવ્યો હતો.

લેડીસ પર્સ જે કોઈ વ્યક્તિનો હોય તેઓએ પોતાની માલિકી અંગેના યોગ્ય પુરાવા સાથે અનિલભાઈ પંચોટીયાનો સંપર્ક કરી પર્સ મેળવી લેવા અપીલ કરવામાં આવી છે. પર્સના માલિક અનિલભાઈ પંચોટીયાના મોબાઈલ નંબર 9978878455 પર સંપર્ક કરી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments