HomeAllસોનાનો પટો ગુમ થતાં શોધી આપનારને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત

સોનાનો પટો ગુમ થતાં શોધી આપનારને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત

મોરબીમાં સોનાનો પટો ગુમ થતાં શોધી આપવા નાગરિકોને અપીલ

તા. ૧૧/૧૦/૨૦૨૬: મોરબીમાં ઝાલા ભગીરથસિંહનો સોનાનો પટો ગુમ થયો હોવાથી તેને શોધી આપવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વિમલ જ્વેલર્સથી કુલદેવી પાન, ઉમા ટાઉનશીપ રોડ થઈ વેજીટેબલ રોડ સુધીના માર્ગમાં ક્યાંક સોનાનો પટો ખોવાઈ ગયો છે.

ઉક્ત માર્ગ પરથી પસાર થયેલા કોઈ વ્યક્તિને આ સોનાનો પટો મળી આવ્યો હોય અથવા તેના વિશે કોઈ માહિતી હોય તો ઝાલા ભગીરથસિંહનો મોબાઈલ નંબર ૯૭૨૭૨૪૫૯૪૫ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

સોનાનો પટો શોધી આપનાર વ્યક્તિને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આથી નાગરિકોને અપીલ છે કે આ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને સોનાનો પટો શોધવામાં સહયોગ આપે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments