HomeAllમોરબીના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક; ગ્રામજનોમાં આનંદ All મોરબીના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક; ગ્રામજનોમાં આનંદ By admin July 26, 2026 0 0 Share FacebookXWhatsAppCopy URL ગામલોકો ભેગા થઈ ઉત્સવના માહોલમાં નવા નીરને વધાવ્યા મોરબી : મોરબી પંથકના શનાળા તળાવિયા ગામના તળાવમાં નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ઉત્સાહ છવાઈ ગયો. ગામલોકોએ ભેગા થઈ તળાવકાઠે ઉત્સવી માહોલમાં નવા નીરના વધામણા કર્યા. પાણી પહોંચતા ગામમાં આનંદનો માહોલ સર્જાયો છે અને લોકોમાં હર્ષની લાગણી વ્યકત થઈ રહી છે. Tagsગ્રામજનતળાવનવા નીરમોરબીશનાળા તળાવિયાસ્થાનિક સમાચાર Share FacebookXWhatsAppCopy URL Previous articleમોરબીના ગિરનારી આશ્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી થશેNext articleમોરબીમાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા ઝુંબેશ: 13 વોર્ડમાં સફાઈ અને દવાનો છંટકાવ શરૂ adminhttps://divyakranti.com RELATED ARTICLES All જ્ઞાનોત્સવ 2026માં મહારાણી સાહેબા યોગિની કુમારીની ઉપસ્થિતિઃ વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાને મળ્યું પ્રોત્સાહન October 7, 2026 All મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસે ગ્રાહકને વીમા કંપની પાસેથી રૂ. 25,000ની રકમ અપાવાઈ October 7, 2026 All કચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝ October 7, 2026 Most Popular જ્ઞાનોત્સવ 2026માં મહારાણી સાહેબા યોગિની કુમારીની ઉપસ્થિતિઃ વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાને મળ્યું પ્રોત્સાહન October 7, 2026 મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસે ગ્રાહકને વીમા કંપની પાસેથી રૂ. 25,000ની રકમ અપાવાઈ October 7, 2026 કચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝ October 7, 2026 મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો October 7, 2026 Load more Recent Comments